યાદ આવે છે
યાદ આવે છે યાદ આવે છે તારી કીધેલી હરેક વાતો યાદ આવે છે તારું મારાથી નારાજ થઇ જવું યાદ આવે છે તારું મારા માટે રાત ભર જાગવું યાદ આવે છે ગુસ્સામાં બોલેલી તારી ગાંડા જેવી વાતો યાદ આવે છે તારું વગર વાંકે લડવાનું યાદ આવે છે તારી જીણી નજરે મને તાકવાનું યાદ આવે છે કસમો આપીને મને જમાડવાનું યાદ આવે છે મારું દુઃખ જોઈ તારું દુ:ખી થવું યાદ આવે છે તારો હદપાર વગરનો પ્રેમ યાદ આવે છે તારું મને હેરાન કરવાનું યાદ આવે છે તારા નાટકો કરવાનું યાદ આવે છે તારું મને જીવ કહેવાનું યાદ આવે છે મારા માટે તારો હસતો ચહેરો ઉદાસ કરવાનું યાદ આવે છે દિવસ ભર વાતો કરવાનું હવે. તું જ કે આટલું બધું મારા દિલમાં કેવી રીતે સંભાળું True Story Of My Lifeline